હિંમત

હિંમતથી સૌને સતાવે છે 
ખેરખાંઓ ને હંફાવે છે.
એક વાયરસ દાનવ બનીને,
માનવજાત ને ડરાવે છે.
અક્ષમ્ય અપરાધોની નોંધ 
ચિત્રગુપ્તના ચોપડે નિહાળે છે.
દયા છતાં રાખી એ પોતાના
ઘરમાં જ કેદ ફરમાવે છે.  
ન માને ફરમાન એનું એવા, 
હાલત બધાની બગાડે છે. 
 -વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

માળો

કિંમતી

ઝેન