કિંમતી

જગતમાં કશું નકામું તો છે જ નહીં પછી એ વસ્તુ, વ્યક્તિ કે લાગણી જે હોય તેપણ કિંમતી ત્યારે જ લાગે છે જ્યારે  એની અત્યંત આવશ્યકતા જણાતી હોય.
વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

માળો

ઝેન