માળો

માળો 

ગર્ભકાળથી આકાશી ઉડ્ડયન સુધીનો આશ્રય છું 
નિર્જીવ,પણ જીવન પોષક છું,ધરતી નો છેડો છું 
મમતાની મીઠી છાયા છું, હું  ઘર છું, હું  માળો છું.
વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

કિંમતી

ઝેન