તરંગી

તરંગ સમુદ્રમાં ઉઠે
કિનારેથી પાછા ફરે
મનમાં પણ ઉઠે,
સીમા જાણી શમે.
રહેવાદોને ઉધામા!
શા તરંગી બનવાના! 

--વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

માળો

કિંમતી

ઝેન