સહેલું Get link Facebook Twitter Pinterest Email Other Apps July 17, 2020 સહેલો ન શહીદીનો પથ,મરણતોલ મળે જખમ.એક તિરંગા કફન સાથ,અનેક અરમાનો ય દફન. --વર્ષા શાહ Get link Facebook Twitter Pinterest Email Other Apps Comments
માળો May 29, 2020 માળો ગર્ભકાળથી આકાશી ઉડ્ડયન સુધીનો આશ્રય છું નિર્જીવ,પણ જીવન પોષક છું,ધરતી નો છેડો છું મમતાની મીઠી છાયા છું, હું ઘર છું, હું માળો છું. વર્ષા શાહ Read more
કિંમતી June 07, 2020 જગતમાં કશું નકામું તો છે જ નહીં પછી એ વસ્તુ, વ્યક્તિ કે લાગણી જે હોય તેપણ કિંમતી ત્યારે જ લાગે છે જ્યારે એની અત્યંત આવશ્યકતા જણાતી હોય. વર્ષા શાહ Read more
ઝેન June 30, 2020 એક શાંતિપ્રિય અને વિચારવંત માર્ગ એટલે ઝેન માર્ગ. મોટી મોટી આફતોમાંથી પસાર થયેલા એક વિવેકી અને ખલેલરહિત દેશ જાપાનમાં એનું અસ્તિત્વ છે. વર્ષા શાહ Read more
Comments
Post a Comment