ઝેન Get link Facebook X Pinterest Email Other Apps June 30, 2020 એક શાંતિપ્રિય અને વિચારવંત માર્ગ એટલે ઝેન માર્ગ. મોટી મોટી આફતોમાંથી પસાર થયેલા એક વિવેકી અને ખલેલરહિત દેશ જાપાનમાં એનું અસ્તિત્વ છે.વર્ષા શાહ Get link Facebook X Pinterest Email Other Apps Comments
માળો May 29, 2020 માળો ગર્ભકાળથી આકાશી ઉડ્ડયન સુધીનો આશ્રય છું નિર્જીવ,પણ જીવન પોષક છું,ધરતી નો છેડો છું મમતાની મીઠી છાયા છું, હું ઘર છું, હું માળો છું. વર્ષા શાહ Read more
બેદરકારી July 10, 2020 થોડી ક્ષણોની મળી આપથી, જો રોજ દરકાર, બાકી સમય બેદરકારીનો અમને મંજૂર છે,સરકાર! વર્ષા શાહ તારીખ 10/7/20ની પોસ્ટ Read more
Comments
Post a Comment