માળો Get link Facebook X Pinterest Email Other Apps May 29, 2020 માળો ગર્ભકાળથી આકાશી ઉડ્ડયન સુધીનો આશ્રય છું નિર્જીવ,પણ જીવન પોષક છું,ધરતી નો છેડો છું મમતાની મીઠી છાયા છું, હું ઘર છું, હું માળો છું.વર્ષા શાહ Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment