ધરતીનું

ધરતીનું ધ્યાન  અભ્રછાયા આકાશે જો મંડાયું છે, 
મેઘાના મિજાજનું  કંઇ એમાં એંધાણ વર્તાયું છે. 
રોપાતી આશાઓ,આજ મલક કંઇક મલકાયું છે.
ધરતીની કુખમાં હરખે બીજ, ધાનનું વવાયું છે.
--વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

માળો

કિંમતી

ઝેન