ધરતીનું Get link Facebook X Pinterest Email Other Apps July 16, 2020 ધરતીનું ધ્યાન અભ્રછાયા આકાશે જો મંડાયું છે, મેઘાના મિજાજનું કંઇ એમાં એંધાણ વર્તાયું છે. રોપાતી આશાઓ,આજ મલક કંઇક મલકાયું છે.ધરતીની કુખમાં હરખે બીજ, ધાનનું વવાયું છે.--વર્ષા શાહ Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment