આતુર

શંકરસુવન કેસરીનંદન,તેજપ્રતાપ, મહા જગવંદન. 
વિદ્યાવાન,ગુણી,અતિચાતુર, રામકાજ કરીબે કો આતુર. 
પ્રભુચરિત્ર સુનીબે  કો રસિયા, રામલખનસીતા મન બસિયા. 

આતુર આંખો પથરાઇ છે આગમનની રાહ  પર, 
જીવતર બધું સમેટાઇ ગયું એ પળની ચાહ પર.

-- વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

માળો

કિંમતી

ઝેન