આતુર Get link Facebook X Pinterest Email Other Apps July 15, 2020 શંકરસુવન કેસરીનંદન,તેજપ્રતાપ, મહા જગવંદન. વિદ્યાવાન,ગુણી,અતિચાતુર, રામકાજ કરીબે કો આતુર. પ્રભુચરિત્ર સુનીબે કો રસિયા, રામલખનસીતા મન બસિયા. આતુર આંખો પથરાઇ છે આગમનની રાહ પર, જીવતર બધું સમેટાઇ ગયું એ પળની ચાહ પર.-- વર્ષા શાહ Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment