મૃત Get link Facebook X Pinterest Email Other Apps July 14, 2020 અનેક સંવેદનો ઝીલતી રહી છું,ઉર્મિઓને વાચા આપતી રહી છું,બંધ થશે એમ ખળખળાટ વહેવું તો જ માનીશ કે હું મૃત છું! બાકી અસ્તિત્વ તો શૂન્યનું ય છેહોવું જણાઈ આવે તે અમૃત છે. વર્ષા શાહ Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment