સાવધાની

સંબંધોના તાપણાને સંકોરવામાં સાવધાની રાખવી પડે 
 નહીં  તો ઉષ્માને બદલે આગ મળવા નો સંભવ છે.
 સમય ને વાપરવામાં સાવધાની રાખવી પડે નહીં તો
જમા થશે વસવસો અને સ્વસ્થતા ઉધાર પણ મળશે નહીં.
વર્ષા શાહ 

Comments