જુવાન

મનગમતો સંગ વૃધ્ધને પણ જુવાન બનાવી દે !!

ઘૂંટ મનપસંદ યાદોનો નરણા કોઠે પીવાનો,
નુસખો આ બતાવ્યો તમને સદા જુવાન રહેવાનો!  
વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

માળો

કિંમતી

ઝેન