સુશોભન

હે પરબ્રહ્મ! આ સૃષ્ટિમાં તું જે  સુશોભન કરતો રહ્યો છે, એને જોનારી મારી આંખોને મરણપર્યંત સલામત  રાખજે.કેમકે પળ બે પળ પણ તારી નજીક લઇ જનારું એ સાધન છે. 
વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

ઝેન

માળો

બેદરકારી