કટુ

કારેલા જેવી કડવી વ્યક્તિ સારી કારણ એ કટુ છે એ બધા જાણે છે અને એ ગુણકારી છે એ પણ બધાને ખબર છે.
પણ કાકડી કડવી હોય તો જોઈને ખબર નથી પડતી, ચાખીને મોં કડવું બનાવ્યા  પછી જ ખબર પડે છે.
માણસો પણ અનુભવમાં આવ્યા પછી જ ઓળખાય છે.  
વર્ષા શાહ (લખ્યા તારીખ 13/6/20)

Comments

Popular posts from this blog

ઝેન

માળો

બેદરકારી