આગળ

માનો કે  કોક થી હું  આગળ થાઉં,
તો કેટલાય થી પાછળ પણ હોઉં.
થોડી કયાંક આવડત હોય
ઘણા બધામાં ડફોળ પણ દેખાઉં 
એક કતારમાં સહુ ના સમાય
કોની આગળ કે પાછળ ગણાઉં 
વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

ઝેન

માળો

બેદરકારી