વિવેકી

શિષ્ટાચાર કે સ્વાર્થ માટે  નમ્રતાપૂર્ણ વાણી કે વર્તન ને વિવેક જાળવીએ તેટલું  જ પુરતું ન ગણતા પોતાની આજુબાજુના 
 સમગ્ર પરિવેશની કાળજી રાખીને જીવીએ તો સાચા વિવેકી ગણાઈશું
વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

ઝેન

માળો

બેદરકારી