દુષ્ટ




દુષ્ટ થોડા તો કહેવાવાના, 
ઉતારી ગયા છે પ્રિયપાત્રને 
સાંગોપાંગ જે પોતાનામાં,
આજીવન તો નકકી  રહેવાના 
માની લે કોઈ ભલે એમને નશામાં. 
વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

માળો

કિંમતી

ઝેન