શાંત

  તકરારોમાં તું શાંત રહે,
  મારા બધા દોષો સહે. 
  શાંત સરોવર તારું મન,
  એટલે ત્યાં પ્રતિબિંબિત,
  કેવળ મારો નિર્મળ પ્રેમ.
વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

ઝેન

માળો

બેદરકારી