અત્યંત

અકાળે ઓલવાયેલા ઓ દીવડાઓ,
નવી જીવનજ્યોત લઇ  ફરી પ્રગટો.
પરિવાર અને દેશ અત્યંત દુઃખી છે, 
ગૌરવશાળી જીવનની પૂર્ણાહુતિ છે. 
વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

માળો

કિંમતી

ઝેન