ઉન્નતિ Get link Facebook X Pinterest Email Other Apps June 19, 2020 ઉન્નતિ કોને ન ગમે? પણ, ઉન્નતિ એસ્કેલેટરના પગથિયાં જેવી ન થવી જોઇએ જે ઉપર તો જાય છે પણ બીજી બાજુ થી નીચે આવે છે. ઉન્નતિઅવનતિના પગથિયાં પર ન લઇ જતી હોય એવી હોય તે ઇચ્છનીય છે. વર્ષા શાહ Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment