ઝડપી

સમજના તાંતણે અમે 
બધા સંબંધો વણતા રહ્યા 
ઝડપી મોકો,ભાતીગળ
સર્જન ધરવા સૌને,
જીવનભર મથતા  રહ્યા.
વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

ઝેન

માળો

બેદરકારી