વાતોડિયું Get link Facebook X Pinterest Email Other Apps June 18, 2020 વાતો, વાતો ને વાતો. થાક મને જ્યાં ના લાગતો, તક મળે તો ખોલી દઉં ત્યાં મનનો મારો પટારો. સુણે તું, રોકાઉં ના વહી જાય ભલે રાતોની રાતો.મૌન મને હવે સદે નહીં, ભલે વાતોડિયો જણાતો.વર્ષા શાહ (લખ્યા તારીખ 16/6/20) Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment