નિર્મળ થવું Get link Facebook X Pinterest Email Other Apps June 01, 2020 નિર્મળ થવુંસૂરજ પર એક વાદળનું છાવું,એમ ગેરસમજનું હાજર થાવું.ઈચ્છું હવે બદલાવું મોસમનું અટકે સંબંધો નું ઓસરવું. ઊર્મિઓને સાચવું કવચમાં સ્વીકાર્ય નથી અમથું જ ઘવાવુંનિર્મળ જળબુંદ બને સતરંગી સંબંધોમાં સેતુનું રચાવું. વર્ષા શાહ Get link Facebook X Pinterest Email Other Apps Comments
ઝેન June 30, 2020 એક શાંતિપ્રિય અને વિચારવંત માર્ગ એટલે ઝેન માર્ગ. મોટી મોટી આફતોમાંથી પસાર થયેલા એક વિવેકી અને ખલેલરહિત દેશ જાપાનમાં એનું અસ્તિત્વ છે. વર્ષા શાહ Read more
માળો May 29, 2020 માળો ગર્ભકાળથી આકાશી ઉડ્ડયન સુધીનો આશ્રય છું નિર્જીવ,પણ જીવન પોષક છું,ધરતી નો છેડો છું મમતાની મીઠી છાયા છું, હું ઘર છું, હું માળો છું. વર્ષા શાહ Read more
બેદરકારી July 10, 2020 થોડી ક્ષણોની મળી આપથી, જો રોજ દરકાર, બાકી સમય બેદરકારીનો અમને મંજૂર છે,સરકાર! વર્ષા શાહ તારીખ 10/7/20ની પોસ્ટ Read more
Comments
Post a Comment