અંતર્મુખ Get link Facebook X Pinterest Email Other Apps May 16, 2020 અંતર્મુખ થવાને થોડી ક્ષણો સાચવું રોજ, હિમશિખરે આસન્ન યોગી તને સ્મરૂં સહેજ.નવદ્વારે પુરે દેહી બની રહું છું નેએકાંત પળે સ્મૃતિ તારીચહું છું.અંધકારભરી મનગુફામાં પ્રવેશું,તવ હાથે દોરી જાય તું એમ ઇચ્છું !-- વર્ષા શાહ Get link Facebook X Pinterest Email Other Apps Comments Pravin ShahMay 21, 2020 at 4:31 AMએકાંત પળે તારી જ સ્મૃતિ..ReplyDeleteRepliesReplyAdd commentLoad more... Post a Comment
ઝેન June 30, 2020 એક શાંતિપ્રિય અને વિચારવંત માર્ગ એટલે ઝેન માર્ગ. મોટી મોટી આફતોમાંથી પસાર થયેલા એક વિવેકી અને ખલેલરહિત દેશ જાપાનમાં એનું અસ્તિત્વ છે. વર્ષા શાહ Read more
માળો May 29, 2020 માળો ગર્ભકાળથી આકાશી ઉડ્ડયન સુધીનો આશ્રય છું નિર્જીવ,પણ જીવન પોષક છું,ધરતી નો છેડો છું મમતાની મીઠી છાયા છું, હું ઘર છું, હું માળો છું. વર્ષા શાહ Read more
બેદરકારી July 10, 2020 થોડી ક્ષણોની મળી આપથી, જો રોજ દરકાર, બાકી સમય બેદરકારીનો અમને મંજૂર છે,સરકાર! વર્ષા શાહ તારીખ 10/7/20ની પોસ્ટ Read more
એકાંત પળે તારી જ સ્મૃતિ..
ReplyDelete