લખું

તારા વિષે લખું  મંજૂર ભલે હો કે નહીં તને,
લખવા કોઇ પળ આમ મજબૂર જ કરે મને.
વર્ષા શાહ 
 

  

Comments

Popular posts from this blog

ઝેન

માળો

બેદરકારી