અર્થ

અર્થ એટલે  સંપત્તિ. એ અર્થમાં ભૌતિક સંપત્તિ ઉપરાંત બૌદ્ધિક સંપત્તિ, ગુણસંપત્તિ અને ભાવસંપત્તિનો પણ સમાવેશ
થાય. વ્યક્તિ પાસે આમાંની એક કે  વધારે સંપત્તિ હોય તે તેનો  સદુપયોગ  કરે તો કલ્યાણકારી બને પણ જો તેનો ઘમંડ કરે,દુરુપયોગ કરે અને સમાજ એવું વર્તન  ચલાવી લે તો અર્થનો અનર્થ સર્જાય. 

શબ્દનું સર્જન મારા જન્મ પહેલાંનું છે
તેથી શબ્દ નું માન રાખું.
શબ્દ મારી અેકલાની મિલકત નથી. 
શબ્દને ધ્વનિ અને અર્થની મિલકત છે,
એ નાદબ્રહ્મ બની શકે.
સાધનાની ઓછી કિંમત નથી.
વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

ઝેન

માળો

બેદરકારી