રાખવું

રાખ્યું છે બધું દિલમાં.
જગ્યા કેટલી છે 
 ના પુછશો.  
હજી હોઠ સુધી આવ્યું નથી.
**
રાખવું ય શું ?  
અંતે  ભાવિ બધાનું
 રાખ  થવાનું. 

-- વર્ષા શાહ 

Comments

Post a Comment

Popular posts from this blog

ઝેન

માળો

બેદરકારી