શૂરવીર
આપણને ગંદકીથી રક્ષતા,રોગોથી રક્ષતા,અસલામતીથી રક્ષતા અને દેશના દુશ્મનોથી રક્ષતા શૂરવીરોને તો અંજલિ ઘટે જ છે પણ ક્યાંક ભ્રષ્ટાચાર સામે કે નિર્દોષ ને રંજાડતા બદમાશોની સામે કશાય સ્વાર્થ વગર એકલદોકલ ઝઝૂમતા અને એમ કરવામાં ખૂની હુમલાનો ભોગ બની જતા શૂરવીરોને પણ સલામ ઘટે કે નહીં? આજે માતૃભારતી દ્વારા એવા કેટલાય અણજાણ શૂરવીરો ને બીજું કંઈ નહીં તો અંજલિ તો આપીએ.
🙏 વર્ષા શાહ
Comments
Post a Comment