આનંદી

આનંદી રહેવા  ઈચ્છું  સર્વદા 
પણ નડે સ્વભાવની ઋજુતા. 
સુખ પોતાનું પણ લાગે કઠવા,
જોઇ બીજાને પીડા  સહેતાં!
પશુપંખીમાં પણ મળે સંવેદનશીલતા,
પામીએ પ્રત્યુત્તર જો હોય એકાત્મતા.
વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

ઝેન

માળો

બેદરકારી