#માત્ર

' હે 'માત્ર' ! તારો અર્થ 'ફક્ત', 'સીમિત' થઈ  જાય, 
પણ જો તને 'કાનો' આપું એક,
 તો બધાને માપતો  થઈ  જાય. 

વર્ષા શાહ 

Comments

Post a Comment

Popular posts from this blog

ઝેન

માળો

બેદરકારી